માંગરોળ: માંગરોળના સિલ 66 કેવી ખાતે કર્મચારીઓનું વિદાય માન સાથે સન્માન સમારોહ માં એજ્યુકેટીવ કેશોદ રહ્યા હાજર
આજરોજ માંગરોળના સિલ 66 કેવી sab steson ખાતે કર્મચારીઓનું વિદાય માન સાથે સન્માન સમારોહ યોજાયો   આજરોજ 66 કેવી સીલ સબ સ્ટેશન ખાતે વહી મર્યાદા ના કારણે નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો હતો  66 કેવી શીલ સબ સ્ટેશનના કર્મચારી વહી મર્યાદા ના કારણે શ્રી એમ.એલ ડાકી તથા શ્રી વી એમ મેઘનાથી બાપુ નો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અંદાજે 30 વર્ષની સેવા આપી વહી મર્યાદા ના કારણે નિવૃત્ત થયા હતા  આ તો કે ઉપસ્થિત જેટકો કેશોદના એજ્યુકેટીવ એન્જિનિયર શ્રી કે એમ