દાંતા: દિવાળી તહેવાર અને નવીન વર્ષોના દિવસોને લઈ અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર.
દિવાળી તહેવાર અને નવીન વર્ષોના દિવસોને લઈ અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર. આજે સાંજે 8:30 કલાક આસપાસ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદી જણાવે છે કે તારીખ 22/10/2025 બુધવાર થી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.જેમાં વહેલી સવારે આરતી જ્યારે સાંજે 9:00 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે અને રાજભોગ બપોરે 12 કલાકે અંબાજી મંદિરમાં ધરાવવામાં આવશે.