ભેસ્તાનમાં ખુલ્લી જગ્યામાં કથિત સરકારી અનાજ ફેંકવાનો આક્ષેપ
સ્કૂલ નજીક ભીંજાયેલ ચોખા-ઘઉંનો ઢગલો, સ્થાનિકોમાં રોષ
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ અનાજ ખરેખર સરકારી જથ્થો હતો? જો હતો, તો તે અહીં કેવી રીતે પહોંચ્યો? અને જો આક્ષેપ સાચા હોય, તો જવાબદાર સામે શું કાર્યવાહી થશે?
#krantisamaynews #krantisamay #surat #suratcity #bhestan
Udhna, Surat | Jul 10, 2026