હાલોલ: પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટવાની ઘટનામાં 6 શ્રમિકોના નીપજ્યા હતા મોત,જમ્મુ કાશ્મીરના બે મૃતદેહ બાય પ્લેન વતન મોકલાયા
Halol, Panch Mahals | Sep 7, 2025
પાવાગઢ ખાતે શનિવારે બપોરના સમયે કરુણ ઘટનામા ગુડ્સ રોપ વે તાર તૂટી પડતા 6 શ્રમિકોના મોત નીપજ્યા હતા જેમા બે રોપવે ઓપરેટર...