નાંદોદ: ગુનેગારો જેલની કેટલીક વ્યવસ્થાથી ફફડી ઉઠશે,DGP વિકાસ સહાય ઓફિસ ખાતેથી માહિતી આપી.
Nandod, Narmada | Oct 23, 2025 DGP વિકાસ સહાયના જણાવ્યા મુજબ ગુનેગારોને જેલની કેટલીક વ્યવસ્થા થી આ ગામથી પેલી ગામ જેલમાં લઈ જવામાં આવતા હોય છે ત્યારે કેટલી વાર અન બનાવો પણ બનતા હોય છે પણ હવે ટેકનોલોજી ના યુસથી ગુનેગારો હવે જેલમાંથી ભાગી પણ શકશે નહીં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે