વાસદ ટોલનાકાથી વાસદ ચોકડી જવાના માર્ગ ઉપર સર્વિસ રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને શરીરના ભાગે ઇજા થતા મોત નીપજ્યું હતું પોલીસે તપાસ હાથ ધરી છે.
આણંદ: વાસદ સર્વિસ રોડ ઉપર ડમ્પર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં ડમ્પરના ચાલક સામે ગુનો નોંધાયો - Anand News