જિલ્લા પોલીસ વડા ડૉ. હર્ષદ પટેલની અમદાવાદ ખાતે બદલી કરાઈ, દેવભૂમિ દ્વારકાના SP નિતેશ પાંડેને ભાવનગર મુકાયા
Bhavnagar City, Bhavnagar | Aug 18, 2025
ભાવનગર જિલ્લા પોલીસ વડા ડૉ હર્ષદ પટેલની બદલી કરાઈ છે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 105 IPS અધિકારીઓની બદલીના ઓર્ડર કરાયા છે....