નાંદોદ: પાર તાપી નર્મદા લીંક પ્રોજેક્ટ સરકારે રદ કર્યો છે, આ બાબતે ભાજપના નેતા નરેશ પટેલે સર્કીટ હાઉસ ખાતેથી માહિતી આપી.
Nandod, Narmada | Aug 18, 2025
નરેશ પટેલના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ ચોમાસા સત્ર દરમિયાન જ રદ કરી દેવામાં આવ્યો છે એની કોઈ જાતની વાત જ કરવામાં આવી નથી...