દાંતા: અંબાજીની કિડ્સ ગાર્ડન જુનિયર ઈંગ્લીશ સ્કૂલમાં ગ્રાન્ડસ પેરેન્ટ્સ ડે મનાવવામાં આવ્યો
અંબાજીની કિડ્સ ગાર્ડન જુનિયર ઇંગલિશ સ્કૂલમાં ગ્રાન્ડસ પેરેન્ટ્સ ડે મનાવવામાં આવ્યો. જેમાં નાના બાળકોએ સુંદર પ્રસ્તુતિઓ આપી હતી જીવનમાં દાદા દાદી નું મહત્વ સમજાવવા માટે સ્કૂલ સંચાલકો દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સ્કૂલમાં ભણતા નાના બાળકોના વાલીઓ અને દાદા દાદી હાજર રહ્યા હતા,બાળકોને અને દાદા દાદી ને ગિફ્ટ્સ પણ આપવામાં આવી હતી અને અલ્પાહાર નું આયોજન કરવામાં આવ્યું હતું