નાંદોદ: તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ ગિરિરાજસિંહ દ્વારા ખેડૂતોને સમર્થન કરતા દીવ સળગાવ્યો સમર્થન કર્યું.
Nandod, Narmada | Oct 19, 2025 બોટાદ ખાતે ખેડૂતો પર અત્યાચાર અને ખોટા કેસ કરવામાં આવ્યા છે તેવા આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે જેને લઈને આજે નાદોદ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ ગીરીરાજસિંહ દ્વારા સમર્થન કરી વિડીયો વાયર કર્યો છે.