ધાનેરા: રામપુરાથી સેરા જતા રોડ ઉપર રેલ નદીમાં ઊંચો પુલ બનાવવા ગ્રામજનોની રજૂઆત
રામપુરા થી સેરા જતા રોડ ઉપર રેલ નદી માં સરકાર શ્રી એ જે ચોરસ નાળા પાસ કરેલ છે એને અટકાવીને ઊંચો અને મોટો પુલ બનાવવા આ ગ્રામ સભા માં સર્વ અનુમતિ થી ઠરાવ પાસ કરેલ છે..તેમજ ગ્રામ જનોની આ માંગણી સરકાર શ્રી સાંભળી તાત્કાલિક આ પુલ ની મંજૂરી આપે તેવી માંગણી સાથે આજે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.