રસાલા કેમ્પમાં યુવતી ની છેડતી કરનાર ઈસમને પોલીસે ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Dec 4, 2025
બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના રસાલા કેમ્પમાં રાહુલ લક્ષ્મણભાઈ ધનવાણીએ જ વિસ્તારની એક યુવતીની છેડતી કરી હતી, જે અંગેની પોલીસ ફરિયાદ નીલમબાગ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આરોપી રાહુલને ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.