ઘાટલોડિયા: AMCના સ્મશાનમાં લાકડાની ઘટ મામલે વિપક્ષનો AMC કચેરી ખાતે વિરોધ
આજે શનિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ વિપક્ષ દ્વારા AMC કચેરી ખાતે વિરોધ પ્રર્દશન યોજાયુ હતુ.જેમાં ઓઢવમાં લાકડાની અછત મામલે વિરોધ પ્રર્દશન કરવામાં આવ્યુ હતુ.સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો.જેમાં AMCની પરીસરમાં બેસીને નારે બાજી કરવામાં આવી હતી.લાકડા સાથે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો.