અમરેલી ડિવિઝનમાં વીજચોરી ઝડપવા PGVCLનું મોટું અભિયાન,45 ટીમો દ્વારા ચેકિંગ શરૂ, પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી
Amreli City, Amreli | Sep 11, 2025
અમરેલી ડિવિઝનમાં વીજચોરી રોકવા માટે PGVCLએ વિશાળ અભિયાન શરૂ કર્યું છે. ધારી, બગસરા, વડીયા અને કંકાવાવ તાલુકામાં 45 ટીમો...