પેટલાદ: પંડોળી થી ખડાણા જવાના ઝાડી ઝાંખરા વાળા રસ્તાથી લોકો પરેશાન, રસ્તા ઉપર ખાડા પડ્યા #Jansamsya
Petlad, Anand | Sep 15, 2025 પેટલાદ તાલુકાના પંડોળી થી ખડાણા જવાના ઝાંડી ઝાંખરાવાળા રસ્તાને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થતા જોવા મળ્યા છે. લોકોને દિવસે તેમજ રાત્રિના સમયે જવા આવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આવા રસ્તાને કારણે લોકોને મુશ્કેલી પડી રહે છે.