વેરાવળ પંથકમાં આજે ફરી મેઘરાજાનું આગમન,વાતાવરણમાં ઠંડક પ્રસરી,ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો
Veraval City, Gir Somnath | Sep 6, 2025
ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે આજે ફરી મેઘરાજાનું આગમન થયું.ગઈકાલે વેરાવળ અને સુત્રાપાડા પંથકમાં બે - બે ઇંચ વરસાદ...