વ્યારા: વ્યારા તાલુકાના પાનવાડી નજીક બેંગલોર થી રથયાત્રા આવી પોહચી.
Vyara, Tapi | Sep 17, 2025 વ્યારા તાલુકાના પાનવાડી નજીક બેંગલોર થી રથયાત્રા આવી પોહચી.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી નજીક બેંગલોર ના ફૂટપટ્ટી થી નિકળેલ રથયાત્રા વ્યારા આવી પહોંચતા ભક્તો દ્વારા અનોખું સ્વાગત કરાયું હતું.શ્રી સત્ય સાંઈબાબા ના મહોત્સવ અંતર્ગત નિકળેલ રથયાત્રા આવી પોહચી હતી.જે રથયાત્રા વ્યારા નગર ના અલગ અલગ વિસ્તારમાં ફરતા મોટી સંખ્યમાં ભક્તો જોડાયા હતા.જે અંગે 5 કલાકે માહિતી મળી હતી.