નાંદોદ: ખેલ મહાકુંભ-૨૦૨૫ માં ભાગ લેવા માટે નર્મદા જિલ્લાના ખેલાડીઓ તા. ૨૨ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે
Nandod, Narmada | Sep 7, 2025
કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે, અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત...