મહુધા: શહેર ખાતે ખોડીયારપુરાની મુવાડી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. ધારાસભ્યશ્રી સંજયસિંહ મહિડા ઉપસ્થિત રહ્યા
Mahudha, Kheda | Sep 17, 2025 ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજ રોજ માનનીય ધારાસભ્યશ્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં મહુધા નગરપાલિકા ખાતે સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ની શરૂઆત કરી હતી ત્યારે બાદ મહુધા કન્યા વિધાલય ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.