પ્રવાસન રાજ્યમંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામિત એ સ્મૃતિવન મ્યૂઝિયમ ભૂજની મુલાકાત લઈને ભૂકંપમાં જીવ ગુમાવનારા દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ કરી અર્પણ ૦૦૦૦૦૦ કચ્છ મ્યૂઝિયમને નિહાળીને કચ્છી કલા-લોકસંસ્કૃતિથી અભિભૂત થતાં રાજ્યમંત્રીશ્રી ડૉ.જયરામભાઈ ગામિત ૦૦૦૦૦૦ માહિતી બ્યૂરો, ભુજ આજરોજ કચ્છ પધારેલા રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક, સ્વૈચ્છિક સમસ્યાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રા