ખંભાળિયા: જામખંભાળિયા નગરપાલિકા હેઠળ સમાવિષ્ટ ગ્રામ પંચાયત વિસ્તારો અંગે વહિવટી પ્રક્રિયા.
ખંભાળિયા શહેરને સંલગ્ન આવેલી ચાર ગ્રામ પંચાયતોના કેટલાક વિસ્તારો પાલિકામાં સમાવિષ્ટ કરવાની મંજૂરી બાદ આ અંગે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે ખંભાળિયા નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા શહેર આજુબાજુની હર્ષદપુર, રામનગર, હરસિધ્ધિનગર અને શક્તિનગર ગ્રામ પંચાયતના નવા ભળેલા સર્વે નંબરમાં વસવાટ કરતા નાગરિકો માટે આ વિસ્તારોમાં હવે પછીથી વહીવટી તથા અન્ય પ્રક્રિયાઓ નગરપાલિકા કક્ષાએથી કરવામાં આવશે. આ ઉપરાંત હાલ પાણી તથા અન્