દાંતીવાડા: ડાંગીયા ગામે ગાડીને કટ મારવા મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ, દાંતીવાડા પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાઈ
દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામે ગાડીને કટ મારવા મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે આજે મંગળવારે રાત્રે 10:00 કલાક આસપાસ સૂત્રોએ સમગ્ર મામલે જાણકારી આપી છે.