જૂનાગઢ: તાલુકાના ખડીયા ગામે આવેલી પોલિટેકનિક કોલેજમાં શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓએ abvp ની મદદથી કલેક્ટરશ્રીને આવેદન આપ્યું
જુનાગઢ તાલુકાના ખડિયા ગામે આવેલી પોલિટેકનિક કોલેજે શિક્ષકો ન હોવાથી ત્યારે એબીવીપી ની મદદ થી વિદ્યાર્થીઓએ કલેકટરશ્રીને આવેદન આપ્યું અને વહેલી તકે શિક્ષકોની નિમણૂક કરે તેવી વિંનતી કરી