ગરબાડા: અમદાવાદ શહેરના નારોલના ચોરીના ગુનામાં એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જેસાવાડા બજારમાંથી ઝડપી પાડ્યો
Garbada, Dahod | Jun 1, 2025
આજે તારીખ એક જૂનના રોજ બપોરના ત્રણ કલાકે મળતી વિગતો અનુસાર જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે બી તડવીના માર્ગદર્શન હેઠળ...