પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમાં પોલીસ સંભાળના દિવસ નિમિત્તે શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ
Palanpur City, Banas Kantha | Oct 21, 2025
પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજે મંગળવારે સવારે 10:00 કલાકે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની ઉપસ્થિતિમાં પોલીસ સંભારણા દિવસ નિમિત્તે પોલીસની ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.