સાગબારા: નવાગામ ખાતે આવનાર તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણી ના તૈયારી ના ભાગ રૂપે ગુજરાત જોડો જન સભા નું આયોજન.
નર્મદા જિલ્લા ના નવાગામ જિલ્લા પંચાયત ના નવાગામ ખાતે આવનાર તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણી ના તૈયારી ના ભાગ રૂપે ગુજરાત જોડો જન સભા નું આયોજન કરવામાં આવ્યું, જવાબદાર આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આવનાર તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી મા આપ ના ઉમેદવારો ને જીતાડી અને ભાજપ ને આદિવાસી વિસ્તાર માંથી વિદાય આપવાની સૌએ પ્રતિજ્ઞા લીધી.