નાંદોદ: ધરીખાડી,માંડણ ના ચીનકુવા ખેતરમાં ડાંગર કાપવા માટે જતા વીજળી પડતા બેના મોત
Nandod, Narmada | Oct 23, 2025 સલામતી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ થયેલ તે મુજબ મરણજનાર (૧) રંગેશભાઈ ગુરજીભાઇ વસાવા ઉમર 25 રહેવાસી માંડણ ગામ ચીનકુવાફળીયુ (2)ઇન્દુબેન મગનભાઇ વસાવા ઉમર18 રહેવાસી.ધીરખાડી નિસાણી ફળીયુ 22/10/2025 ધીરખાડી ગામે નિસાણીફળીયામાં આવેલ ખેતરમા ડાંગર કાપવાનું કામ કરતા હતા તે વખતે આકસ્મિક રીતે વિજળી પડતા એક યુવતી અને યુવકનું મોત થતા સલામતી પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવી છે.