મોરબી: મોરબીના"લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો"
Morvi, Morbi | Sep 26, 2025 સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ અને ડો. અજાણાના માર્ગદર્શન હેઠળ ટીબી ના પેશન્ટ ને પોષણ કીટ નું વિતરણ કરવામાં આવેલ.