વડોદરા: સ્વાદ ક્વાટર્સ માં યુવક પર જીવલેણ હુમલો
વડોદરા શહેર વારસિયા વિસ્તારમાં આવેલ સ્વાદ કોટર માં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, હુમલો શા માટે કરવામાં આવ્યો છે તે જાણવા મળ્યું ન હતુ,ઈજાગ્રસ્ત યુવક ને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.