ધાનેરા: ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સી એમને લખ્યો પત્ર લખી અતિવૃષ્ટિ વિસ્તારમાં સહાયની માંગ
ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સી એમને આજે પત્ર લખ્યો છે, અતિવૃષ્ટિના કારણે નુકસાન થયેલા વિસ્તારોમાં સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને પત્ર લખીને સહાયની માંગ કરી.