અમદાવાદ શહેર: બોપલ VIP રોડ પરથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, 41 ઇ-સિગારેટ સાથે યુવકની ધરપકડ
Ahmadabad City, Ahmedabad | Sep 4, 2025
અમદાવાદમાં SMCની ટીમે સાઉથ બોપલના VIP રોડ પરથી યુવકને ઈ-સિગારેટના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. ગુરુવારે 2 વાગ્યાની આસપાસ...