હિંમતનગર: ખેડૂત વિરોધી તત્ત્વોના હાર-તોરાથી સરદારની પ્રતિમા 'અપવિત્ર થઈ હોવાના આક્ષેપ, હુડાના સભ્યોએ પ્રતિમાનું શુદ્ધિકરણ કર્યુ
ખેડૂત વિરોધી તત્ત્વોના હાર-તોરાથી સરદારની પ્રતિમા 'અપવિત્ર થઈ હોવાના આક્ષેપ સાથે હુડાના સભ્યોએ દુધથી પ્રતિમાનું શુધ્ધિકરણ કર્યુ.. દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવાઈ રહી છે ત્યારે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.હિંમતનગર ખાતે  સ્થાનિક ધારાસભ્ય દ્વારા સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ હુડા સંકલન સમિતિના સભ્યો ત્યા પહોંચ્યા હતા.. અને  એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ પ્રતિમાને અગાઉ "ખેડ