ભરૂચ: એલસીબીએ દિગસ ગામની સીમમાં 23.45 લાખનો વિદેશી દારૂ અને વાહનો મળી કુલ 49.55 લાખનો મુદ્દામાલ સહિત એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
Bharuch, Bharuch | Sep 6, 2025
ભરૂચ એલસીબીના પી.એસ.આઈ. ડી.એ.તુવર સહિત સ્ટાફ હાંસોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના...