ધાનપુર: ધાનપુર ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી
Dhanpur, Dahod | Sep 14, 2025 દાંત જિલ્લાના ધાનપુર ખાતે આજે તારીખ 14 સપ્ટેમ્બર ના રોજ પોષણ પપખવાડું અને ઉજવણી કરવામાં આવી હતી જેમાં સગર્ભા મહિલા ધાત્રીઓ બાળકો સહિત આંગણવાડી વર્કરો અને તેડાગરની બહેનો ઉપસ્થિત રહ્યા તે પણ પોષણ માની ઉજવણી કરવામાં આવી હતી.