શહેરમાં સમસ્ત ખારવા સમાજે રામદેવજી મહારાજની જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા, વિવિધ જગ્યાએ સ્વાગત, પટેલે ટાવર ચોકથી આપી વિગતો
Veraval City, Gir Somnath | Sep 3, 2025
વેરાવળના સમસ્ત ખારવા સમાજ દ્વારા ભાદરવા સુદ અગિયારસના દિવસે ખારવા સમાજના આરાધ્ય દેવ રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા...