મહુવા: મહુવામાં મહિલાથી ₹1.39 લાખ પડાવવાના આક્ષેપ, યુવક વિરુદ્ધ પોલીસ તપાસ શરૂ
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં મિત્રતાના બહાને મહિલાથી ધમકી આપી રૂપિયા પડાવવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહુવા શહેરમાં રહેતી અને BRC ભવનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી દિપ્તીબેન બારૈયાનો આશરે દોઢ વર્ષ પહેલાં અલ્પેશ લખમણભાઈ ભાલીયા નામના શખ્સ સાથે પરિચય થયો હતો. પરિચય બાદ બંને વચ્ચે મિત્રતા વધતા મોબાઈલ પર વારંવાર વાતચીત થતી હ