વઢવાણ: 1 વર્ષમાં વારંવાર નિયમોનો ભંગ કરનાર 10 વાહનચાલકોના લાઈસન્સ 3 થી 6 માસ માટે રદ કરવામાં આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક પોલીસના ચેકીંગ દરમિયાન છેલ્લા 1 માસમાં વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 10 વાહનચાલકો વિરુદ્ધ આરટીઓ વિભાગ દ્વારા નિયમ નો દંડો ઉગામ્યો છે આવા 10 વાહનચાલકોના લાઈસન્સ 3 થી 6 માસ માટે રદ કરવામાં આવ્યા છે.