રાપર: ત્રંબૌ ગામે પ્રેમના વ્હેમમાં કરેલ હત્યા કેસના આરોપીના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
Rapar, Kutch | Oct 30, 2025 રાપર તાલુકાના ત્રંબૌ ગામમાં પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખીને યુવાનની હત્યા નિપજાવી દેવાઈ હતી.આરોપીએ ગામના બસ સ્ટેશન પાસે હસમુખને મોઢામાં લોખંડના સળિયાથી આડેધડ પ્રહારો કરી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.આરોપીને ૫ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.