રાજુલા: તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી ગુમ થયેલ મોબાઈલ ને શોધી લેતી પોલીસ
Rajula, Amreli | Aug 12, 2025
નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલો મોબાઈલ પોલીસ ટીમે તપાસ કરીને શોધી કાઢ્યો....