હિંમતનગર: હરિદ્વારમાં કથાના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી થયા બાદ શ્રદ્ધાળુ એ આપી પ્રતિક્રિયા
ભક્તિ અને આસ્થાના નામે 350 કરતા વધુ લોકો બન્યા છેતરપિંડીનો ભોગ...જાદર પોલીસની ફરીએકવાર આડશાઈ ને પગલે લોકો છેતરાયા...હરિદ્વાર કથાના નામે છેતરપિંડી મામલે નોંધાઈ ફરિયાદ...હરિદ્વાર કથાના નામે 350 કરતા વધુ લોકો સાથે કરાઈ છે છેતરપિંડી..જાદર પોલીસને લેખિત રજૂઆત બાદ કાર્યવાહી ન થતા લોકો