ઉચ્છલ: ઉચ્છલ ના પટેલ ફળિયા નજીક રોડ ક્રોસ કરતા વૃદ્ધ ને બાઈક ચાલકે અડફેટે લેતા મોત.
Uchchhal, Tapi | Sep 17, 2025 ઉચ્છલ ના પટેલ ફળિયા નજીક રોડ ક્રોસ કરતા વૃદ્ધ ને બાઈક ચાલકે અડફેટે લેતા મોત.તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ ઉચ્છલ ના પટેલ ફળિયા નજીક રોડ ક્રોસ કરતા વૃદ્ધ સુભાષ ગામીત ને બાઈક ચાલક પ્રશાંત વળવી એ અડફેટે લેતા ગંભીર ઇજા પોહચી હતી.બનાવને લઈ તેમને સારવાર અર્થે ખસેડતા સારવાર દરમ્યાન તેમનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.