માંગરોળ: માંગરોળ માં બનેલી દુઃખદ ઘટના ને પગલે કાલે આમ આદમી પાર્ટી ઓ બી સી મોરચા પ્રદેશ પ્રમુખ દ્રારા આવેદનપત્ર આપવામાં આવશે
Mangrol, Junagadh | Sep 5, 2025
ગુરૂવાર નાં રોજ બનેલી દુઃખદ ઘટના ને પગલે તારીખ 6/9/2025 શનિવાર નાં રોજ સવારે સાડા દસ વાગ્યે આમ આદમી પાર્ટી ઓ બી સી...