હાલોલ: પાવાગઢ રોડ પર ચિકણી તલાવડી વિસ્તારમા ગટર લાઈનનુ ખોદકામ કર્યા બાદ અધુરી કામગીરી કરી રોડ રસ્તાના ખાડાઓ યથાવત.#jansamasya
Halol, Panch Mahals | Sep 9, 2025
હાલોલ નગર વિસ્તારની સોસાયટીઓમા છેલ્લા ઘણા સમય થી રોડ રસ્તાઓ ખખડધજ હાલતમા ફેરવાઈ ગયા છે ત્યારે હાલોલ પાવાગઢ રોડ પર આવેલ...