અંતરજાળ ગામના ગૌભક્ત આહીર સમાજ ના કાયમી દાતા શ્રી વાલજીભાઈ તથાશ્રી શંભુભાઈ મ્યાત્રાકરણ રોડવેઝ, ગાંધીધામ પરિવાર તરફથી **કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ વલાડીયા ગૌશાળા 5 એકર ભૂમિ દાન માટે રૂ. ૧,૫૮,૦૩૦/-નું પુણ્ય દાન અર્પણ કરવામાં આવ્યું. ટ્રસ્ટ દ્વારા આ સેવાભાવી સહયોગ બદલ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.