Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

પારડી: ઉદવાડાગામમાં વહેલી સવારે અજાણ્યા વાહનની અડફેટે બે ગાય અને એક વાછરડાનું કરુણ મોત

Pardi, Valsad | Oct 4, 2025
વહેલી સવારે વાપી નજીક ઉદવાડા ગામના ઝરી ફળીયા તરફના માર્ગ પર અજાણ્યા વાહન ચાલકે રસ્તા પર બેઠેલા ગૌવંશને અડફેટે લેતા બે ગાય અને એક વાછરડાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.