ઉમરાળા: ઉમરાળા-ચોગઠ રોડ પર ગાડી રોડ નીચે ઉતરી જતાં અકસ્માત
ગત તારીખ 28 સાંજના સમયે દાતાર ચોકડી થી બેંચા ચોકડી સુધી સિંગલ પટ્ટી આર.સી.સી. બનાવ્યા બાદ તંત્ર બીજી તરફ રોડ બનવવવું જ ભૂલી ગયું જેના કારણે 1.5 ફૂટ જેટલો ખોદેલા રોડ માં રોજે નાના મોટા વાહનો નીચે ઉતરી જાય છે જેના કારણે અકસ્માત નો દોર શરૂ રહે છે , અનેક રજૂઆત મગરમચ્છની ચામડીના અધિકારીઓને કરી હોવા છતાં કોઈ ઉકેલ આજ દિન સુધી આવ્યો નથી.