ભચાઉ તાલુકા ફેરપ્રાઈઝ શોપ એસોસિયેશન દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે. ફેરપ્રાઈઝ શોપ એસોસિયેશન વિવિધ રજુઆતો નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
ભચાઉ: વિવિધ માંગણી અને રજૂઆતો બાબતે ભચાઉ તાલુકા ફેરપ્રાઈઝ શોપ એસોસિયેશન દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર - Bhachau News