દિયોદર: ધનકવાડા ગામે હિંગળાજ માતાજીના ભવ્યાતિભવ્ય મેળાનો પ્રારંભ અત્યાર થીજ શ્રદ્ધાળુઓ ઉંમટ્યા
વર્ષોની પરંપરાગત રીતે દિયોદર તાલુકાના ધનકવાડા ગામે કાર્તિક મહિનાની ચૌદશ ની સાંજે મહા મેળાનો પ્રારંભ થાય છે તે મુજબ આજે હિંગળાજ માતાજીની આરતી બાદ કારતક નો મેળો સનચાલક મંડળ અને ગ્રામજનોની ઉપસ્થિત માં ખુલો મુક્યો હતો જેમા અત્યારે રાત્રી દરમીયન મેળામાં શ્રદ્ધાળુઓ નો આવરો શરૂ થયો છે જ્યારે આ મુદે ધનકવાડા ગામના આગેવાનો અને સરપંચ દ્વારા વિગત વાર માહિતી આપી હતી