દાંતા: દાંતા બેઠક પર બનાસ ડેરી ચૂંટણીમાં અમૃતજી ઠાકોરની જીત, દાંતામાં વિજય ઉત્સવ.
બનાસ ડેરી ચૂંટણીમાં દાંતામાં વિજય ઉત્સવ. આજે સવારે 9:30 કલાક આસપાસ દાંતા બેઠક પર મેન્ડેડ ધારી ઉમેદવાર અમરતજી ઠાકોરની જીત.બનાસ ડેરી ચૂંટણીમાં દાંતામાં વિજય ઉત્સવ. 85 માંથી 55 મત અમૃતજી ઠાકોરને મળતા દાંતા બેઠક પર અમૃતજી ઠાકોરનો વિજય.બનાસ ડેરીની ચૂંટણીમાં 16 બેઠકો પર શંકર ચૌધરીનો રહ્યો. અમૃતજી ઠાકોરના સમર્થકોમાં ખુશીનો માહોલ.