મોરવા હડફ: આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર-ઘર સ્વદેશી'ના મંત્ર સાથે ધારાસભ્યની ઉપસ્થિતિમા કાર્યક્રમ યોજાયો
વોકલ ફોર લોકલનો અર્થ એ છે કે આપણે દિવાળીના તહેવારમાં સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપીએ અને ભારતીય હસ્તકલા, કારીગરો અને નાના ઉદ્યોગોને સહયોગ આપીએ.જેને લઈને તા.18 ઓક્ટોબર શનિવારના રોજ મોરવા હડફ ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર-ઘર સ્વદેશી'ના મંત્ર કાર્યક્રમ યોજાયો હતો જેમ સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરવા આગ્રહ કરવામાં આવ્યો હતો